પોત્ર : ઘરનાં ફળિયામાં મોરપિચ્છ પડ્યું છે !
કદાચ "મોર" આવ્યો હશે ?

દાદા : તારી વિચારવામાં ભૂલ થાય છે ! કૃષ્ણ પણ હોઈ શકે છે !

બસ વાત શ્રદ્ધા ની છે...

Gujarati Blog by Chetan Tanna : 111494343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now