એક ખાલીપો વારેઘડીએ ભીતર ડોકાયા જ કરે છે,વળી પાછો ભેરા જૂના સંભારણા લાવી ઉઝરડાઓ પર મીઠું વેર્યા જ કરે છે.

-pandya Rimple
@shabdo_ni_suvas_

Gujarati Whatsapp-Status by Pandya Rimple : 111494271

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now