#હૈકુ

સાચા સિધ્ધાંતો;
ના ભટકે જીવન,
આડુઅવળું.

આડુઅવળું
નહીં, કામ કરવું
ચોક્કસતાથી.

આડાઅવળાં
આવે વિચાર, કરો
પ્રભુ સ્મરણ.

આડાઅવળાં
શબ્દો ગોઠવી, હૈકુ
આ બનાવવું.

#આડુઅવળું

Gujarati Hiku by Sagar : 111494079
Sagar 4 years ago

ખૂબ ખૂબ આભાર...🙏🙏

Varsha Shah 4 years ago

સાગરભાઇ હાઈકુ લખવામાં ફાવટ આવી ગઈ છે !

Ketan Vyas 4 years ago

Nice lines.... Touching one...#1 Visit, Like and share.. https://quotes.matrubharti.com/111493431

Yakshita Patel 4 years ago

વેરી નાઇસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now