#આડુંઅવળું
કરી કરી ને લોકો
આગળ વધ્યા

ભોગવ્યું પછી
એણે આ જ ભવમાં
જે ખોટું કર્યું

ભોગવે સાથે
એ પરીવાર પણ
વગર કૈં કર્યે

શું એને મળ્યું
અંતે એ બધુ જાય
રાખ માં ભર્યુ

.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"
#આડુઅવળું

Gujarati Hiku by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111493927

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now