તું વરસાદની પહેલી બુંદ,
ને હું ચાતક પક્ષી...
તારી રાહમાં તરસ્યો છું,
વરસી જા હવે ચોમાસું બનશે સાક્ષી !!!


#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111493846

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now