#આડુઅવળું

આડું અવળું જો જે કાંઈ કરાય નહીં
જીવનને એમ કાંઈ ટૂંકા કરાય નહીં
હામનાં હલેસાં વિના તરાય નહીં
શ્વાસોની બાજી એમ કાંઈ હરાય નહીં ...

Gujarati Motivational by Falguni Shah : 111493626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now