કેવું કેવું આડુંઅવળું વાંકુંચૂકું લખું હું!
લખતાં લખતાં બની જાય છે કવિતા.
વહે જીવનની સરવાણી મારી કલમથી.
"પ્રીત"ની તો વહે પ્રેમગીતાસમ સરિતા.

#આડુઅવળું

Gujarati Shayri by Dr. Pruthvi Gohel : 111493388
Falguni Dost 4 years ago

આડુંઅવળું લખતા લખતા કલમથી લાગણી લખતી ગઈ, હું પ્રીતકેરી સરિતાને તારી નસનસમાં વહાવતી ગઈ! -"દોસ્ત"

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now