લાઈક ફોર ઝેન

એમણે એમ જ પૂછ્યું કે
'ઝેન' એટલે શું, કો જરા!

વાત તમારા ઝહેનમાં ઉતારું,
શરત એક નાની છે; એ કો,
લાઈક મને કરશો પહેલા ?

વાત સાવ ત્યાં દીધી છોડી,
તમે કો, શું છે વિચાર તમારો,
ચાલો આપણે ડીલ કરીએ,
લાઈક લાઈકની ઢીલ દઈએ!

અર્થ-અનર્થ બાજુમાં મૂકીએ,
ઝેન સ્વરૂપે પુરા લુપ્ત થઈએ!




#ઝેન

Gujarati Blog by Ketan Vyas : 111493285

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now