આવી શકે તો આવ ને મારા શ્વાસમાં,
છુપાવી દઉં તને રુડિયાના વાસમાં!

દુનિયાની નજરોથી તને ઓઝલ કરી દઉં,
તું કહે તો રોકું મારા શ્વાસ તારા શ્વાસમાં!

-કુંજદીપ

Gujarati Romance by Kinjal Dipesh Pandya : 111492604
Ketan 4 years ago

વાહ પંડ્યાજી...વાહ..😊

Hitesh Gandhi 4 years ago

વાહ વાહ ક્યા બાત હૈ...

હરિ... 4 years ago

વાહ... didu... વાહ.. 👌👌😍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now