मुजे आज तक कौवे ने नही काटा...
.
...
.
इससे ये साबित होता है कि मेने आज तक जूठ नही बोला...😁😁😁

Hindi Jokes by Ketan : 111492575
Ketan 4 years ago

ધન્યવાદ😊

Shefali 4 years ago

તથાસ્તુ... ભગવાન તમારું પાપ માફ કરે છે😆

Tinu Rathod _તમન્ના_ 4 years ago

સારું ત્યારે રાહ જોઈશું.. 😀😁😂

Ketan 4 years ago

આવશે આવશે તમારોય વારો આવશે...આજકલ કાગડા ઓછા ને ખોટાળા માણસો ની સંખ્યા વધી ગઈ છે🤣🤣...અને ચાંચ તો કાગડી યે તોડી હયસે કદાચ...😆

Tinu Rathod _તમન્ના_ 4 years ago

અમારો કાટવાનો વારો જ ના આવ્યો. તમને કાટીને જ એની ચાંચ બુઠ્ઠી થઈ ગઈ હશે..🙄😏

Ketan 4 years ago

😱😱😱😱

Ketan 4 years ago

હા તો નોજ કાટે ને...તમારા જેવા ખોટા માણસો નેજ કાટે🤣

Ketan 4 years ago

જબ તક કૌવે પે બની કહાવત રહેગી તબતક કૌવે રહેંગે..😆

Ketan 4 years ago

ધન્યવાદ😊

Ketan 4 years ago

હે ભગવાન સેલ્ફીજી નું આ પાપ માફ કરજો🙏😜😜😜

Shefali 4 years ago

Ej ne 🤣🤣🤣

Shefali 4 years ago

કાગડો પણ ડરે તમારાથી એ આજે ખબર પડી.. કેવા ભયંકર માણસ છો

Tinu Rathod _તમન્ના_ 4 years ago

कौवा भी जान गया होगा इसे कांटने मे कोई फायदा है नही 😂😂

Varsha 4 years ago

कौवे ही नहीं हैं ना अब😂😂😂😂😂

Ketan 4 years ago

સુ થયું🤔...ચા નથી મળી લાગતી હજી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now