પોતાની દરેક પસંદ ને છોડી એ ખડે પગે રહે છે.
માટે જ આપણ ને દરેક પસંદગીનો અવસર મળે છે.

મને ફાવતું નથી ને ભાવતું નથી,એ મને પસંદ નથી


આવું બોલી શકીએ એટલે એ પોતાની પસંદગી જ છોડી ખડે પગે રહે છે.

#indianarmy
#ફૌજી
#હિન્દુસ્તાની
#ભારતીય
#તિરંગો
#ભારતવર્ષ

Gujarati Blog by VANDE MATARAM : 111492435

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now