હંમેશા બઢીયા વાહ વાહ
કોઈ વાર નંબર એક કહીને
પ્રોત્સાહક શબ્દોથી પણ
ઉત્સાહિત કર્યો છે મને
માતૃભારતીના કુટુંબીજનોનો
ઋણી થઈ ગયો હંમેશા
ભૂલ થાઈ જો કદીક તો
મોટું મન કરી માફ કરજો મને
#ઉત્સાહી

Gujarati Blog by Firdos Bamji : 111492300
Firdos Bamji 4 years ago

ઉત્સાહિત કરવા બદલ આભાર !!

Firdos Bamji 4 years ago

ઉત્સાહિત કરવા બદલ આભાર !!

Firdos Bamji 4 years ago

ઉત્સાહિત કરવા બદલ આભાર !!

Firdos Bamji 4 years ago

ઉત્સાહિત કરવા બદલ આભાર !!

Kanu Bharwad 4 years ago

અહીં તો બધા ડાહ્યા માણસો છે , ભૂલ થવાની કોઈ શક્યતા જ નથી...

Kanu Bharwad 4 years ago

હા હો એ સાચું કહ્યું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now