તાળી વગાડી થોડા શબ્દોથી
બિરદાવવા હતા એમને
તાળીઓના પ્રચંડ અવાજમાં
અવાજ મારો દબાઈ ગયો
#ઉત્સાહી

Gujarati Blog by Firdos Bamji : 111492262
Firdos Bamji 4 years ago

ઉત્સાહિત કરવા બદલ આભાર !!

Firdos Bamji 4 years ago

ઉત્સાહિત કરવા બદલ આભાર !!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now