અરસપરસ ઉત્સાહનું આદાન પ્રદાન કરી
સીમિત બનાવી દીધો ઉત્સાહને આપણે
દાયરો વિસ્તારી લોકોને અજમાવી લઈએ
ઉત્સાહની એ અનુભૂતિ અનુભવી લઈએ
#ઉત્સાહી

Gujarati Blog by Firdos Bamji : 111492252

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now