શું મારુ ને શું તારું છે બધું સહિયારું
છે એ જ સંદેશ
કોણ હું ને કોણ તું છીએ સૌ આપણે
છે એ જ સંદેશ
આ તારું ને આ મારું છે બધું બધાનું
છે એ જ સંદેશ
હુંજ બનું આપણો તો બનશે સૌ આપણાં
છે એ જ સંદેશ

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111492100

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now