આજ બન્યો આતમ ઉત્સાહી
મન બન્યું ઉમંગી ખબર નહીં કેમ
ઉર ઉભરાય ઉમળકે
મોં કરે મલકાટ
આંખલડી થાયે
વ્યાકુળ નીરખે
ખળકીકેરી વાટ...

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111492039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now