બસ, આજે તું એમ જ યાદ આવી
આપણે સાથે વિતાવેલ બે પળ યાદ આવી
તારી ખિલખિલાટ હસતી આંખો યાદ આવી
તારી એ નટખટ વાતો યાદ આવી
તે ગુસ્સા માં આપેલ ગાળો યાદ આવી
એ સાથે વિતાવેલ સાંજ યાદ આવી
બસ...
આજે તું એમ જ યાદ આવી...

Gujarati Poem by PřäĐéèP : 111491934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now