આમ વાદળોને ભરીને કાળા ડિબાંગ કરે,
અને મને મનમા ભીંજાવાનો ઉત્સાહ જાગે.
પણ આ પવન તારો વિરોધી બની રહે છે,
ને મારો બધા જ ઓરતાને તાપમા ઓગાળે.
પળ માટે તો મન એટલુ ઉત્સાહી બની જતુ,
ને પછી તારા ઉકળાટમાં જ એ પીગળી જતુ.
- રશ્મિ રાઠોડ
#ઉત્સાહી

Gujarati Blog by Rashmi Rathod : 111491740

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now