લાગણી ભરી ભરી ને શબ્દો છલકી જાય,,,
તોય જાણે આ ગઝલ અધુરી કેમ રહિ જાય,,
રડાવાની કોશિશ આ જીંદગી રોજ કરતી જાય
જીદ લઈ બેઠા હસવાની અે, આંસુ ને હરાવતી જાય,,
Bhumi polara

Gujarati Poem by Bhumi Polara : 111491670

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now