સદાથી ઉત્સાહી જ હતું મારું જીવન
ઉમંગથી છલોછલ ભરેલું હતું એ વન.
એ વનમાં થયું જ્યારે તારું આગમન
ઉત્સવ જેવું જ બન્યું આ જીવનધન.
એકમેકના બની રહ્યા જ્યારે આપણે
"પ્રીત"થી તરબોળ થઈ ગયું આ જીવન.

#ઉત્સાહી

Gujarati Poem by Dr. Pruthvi Gohel : 111491574

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now