બે દિવસ પછી પ્રગતિ પપ્પા સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે પ્રગતિને જણાવે છે કે આજે એમના સ્મિતા ટીચર અને ચેતના ટીચર રેલ્વે સ્ટેશન પર મળ્યાં હતાં. એમને રિઝર્વેશન નહી મળ્યું હોવાથી મારી પાસે આવ્યાં હતાં સીટ માટે. 


પ્રગતિ : તો પછી તમે શું કહ્યું ?


પપ્પા : મે મારા ચાર્ટમાં જોયું અને જે ટીકિટ કેન્સલ હતી એની પર એમને ટીકીટ કરી આપી. 


પ્રગતિ : પણ પપ્પા તમારે એમને શા માટે મદદ કરવી જોઈએ. એમને એક પછાત જાતિના ટી. ટી. પાસે મદદ લેતાં શરમ ના આવી ?


પપ્પા : ના બેટા આપણાં શિક્ષક માટે આમ ના બોલાય.


પ્રગતિ : તો શું એ લોકો આપણાં વિશે જે બોલે છે એ એમણે બોલવું જોઈએ ? વિચારવું જોઈએ ?


પપ્પા : બેટા એ એમની સોચ છે. એમના વિચાર જાણીને આપણે પણ એમના જેવું જ વિચારવા લાગીએ તો આપણામાં અને એમનામાં ફર્ક શું રહે ? 


પ્રગતિ એના પપ્પાને નીરખી રહી આના વિચારતી રહી કે, કોણ પછાત જાતિનું છે ? જે ખૂબ ભણીને શિક્ષક બનીને પોતે એક ઉચ્ચ વર્ગમાં જન્મ્યા હોવાથી પોતાને શ્રેષ્ઠ માને છે અને જે ફક્ત પછાત જાતિમાં જન્મ્યા હોવાથી એ નીચા હોય છે એવી સોચ ઘરાવે છે એ કે પછી, પછાત જાતિમાં જન્મ લેવા છતાં પણ એમની સોચ ખૂબ ઉચ્ચ છે જેમણે પોતાનાં સંતાનોને હંમેશા ઉચ્ચ સંસ્કાર આપ્યા છે એ મારા પપ્પા. અને એ એનાં પપ્પાને ગર્વથી જુએ છે. અને મનોમન નિર્ણય લે છે કે, ભલે હમણાં લોકો મને મારી જાતિથી ઓળખે છે પણ હું એવો મુકામ હાસિલ કરીશ કે એ લોકો મને મારા કર્મથી ઓળખશે. 

** ** **

મિત્રો આ કોઈ કાલ્પનિક સ્ટોરી નથી. પરંતુ સત્ય ઘટના છે. જેના નામ પણ મે સાચાં જ રાખ્યાં છે. આ ઘટના થોડાં વર્ષો પહેલાં મારા બાજુનાં ઘરમાં રહેતા એક ભાડુત પરિવારની છે. જો કે અત્યારની જનરેશન આ બાબતમાં થોડી ખુલ્લાં મનની જરૂર થઈ છે. છતાં પણ હજી પણ આ દૂષણ સમાજમાં ફેલાયેલ છે. હું કોઈ સમાજ સુધારક નથી પણ મનમાં થયું કે મારી પાસે એને શબ્દોમા વ્યક્ત કરવાની આવડત છે તો એનો હું અહીં ઉપયોગ કરું. જો મારી આ સ્ટોરી વાંચી એકપણ યુવક યુવતી કે માતા પિતા પોતાનાં વિચાર બદલશે તો મને એક સંતોષ થશે.

- તમન્ના

Gujarati Story by Tinu Rathod _તમન્ના_ : 111491459
Krishna 4 years ago

Khub khub srs 👌👌👌

Vidya 4 years ago

ખુબ સરસ ....

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. શીલુ.. 😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. દેવેશ..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. અસ્મિતા..😊

Devesh Sony 4 years ago

Khoob Saras... 👌

Asmita Ranpura 4 years ago

Heart touching...👌👍

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. દમયંતિજી..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. ભાવેશભાઈ..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. શબા.. 😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર. નીધિ. 😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. રૂપલ..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. કોમલ..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. કેતનભાઈ..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. ગીતા..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. કનુભાઈ..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. વૈદેહી..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. સંગીતા..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

હા શેફાલી સાચું કહ્યું આપે.. આભાર..😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. ભાઈ..😊

Bhavesh 4 years ago

ખૂબ સરસ વિચાર 👍👍

Nidhi_Nanhi_Kalam_ 4 years ago

Vah.. new beginning of thought..👌

Rupal Patel 4 years ago

વાહ સરસ 👌👌👌👌

Komal 4 years ago

ખુબ સરસ.. 👌

Ketan 4 years ago

વાહ સરસ..

Parmar Geeta 4 years ago

ખુબ સરસ.. 👌👏👏👏

Sangita Behal 4 years ago

Absolutely right ji

Shefali 4 years ago

હજી સમજમાં અમુક અંશે આ બદી પ્રવર્તે છે, અને નાના શહેર અને ગામડામાં તો કદાચ વધુ પડતી જ હશે. ખૂબ સુંદર નિરૂપણ..

Abbas khan 4 years ago

વાહ ..તમન્નાબહેન ખરેખર પ્રેરણાત્મક વાત કરી 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now