વસંત ના વાયરા વાયા ને
આંબે મંજરી મોહરી
પાંદડે પાંદડે બેઠા પમરાત કરતું એ પતંગિયું
ને હાથો માં હાથ
હૈયામાં હોમ ભરી
નયન માં પ્રેમ ભરી
ને હોઠો છે નિઃશબ્દ
તન માં છે તમયતા ને
મન માં છે મોજ
આ વસંત તો એક બહાનું છે
બાકી આ જુવાન બેલડી એ મળવું રોજ
મિલન એ જ મોસમ ને
સ્પર્શ એ ધબકાર
ને શ્વાસ એજ સુગંધ
તો ક્યાં જરૂર આ
જુવાન પ્રેમી ને વરસે એક વાર આવતી વસંત ની


"જય"

#જુવાન

Gujarati Romance by Jay Patel : 111491300

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now