#જુવાન

વારા પછી વારો છે...મારા પછી તારો છે,

વૃદ્ધ પણ હતા ક્યારેક જુવાન,

તો જુવાન પણ થશે વૃદ્ધ એ નક્કી છે.

Reshma Kazi

ના કર ઘમંડ તું તારી જુવાનીનો,

સાચવીશ જો તારા વૃદ્ધ વડીલોને,

તો ઘડપણમાં તું પણ સચવાઈશ એ નક્કી છે,

કારણકે આ તો વારા પછી વારો છે..મારા પછી તારો છે.

Gujarati Thought by Reshma Kazi : 111490893
Reshma Kazi 4 years ago

Thanks Abbas Bhai..

Kiran Sarvaiya 4 years ago

સાવ સાચી વાત છે.

Reshma Kazi 4 years ago

બિલકુલ સાચી વાત...

Shefali 4 years ago

Right 👍🏼👌🏼 Jo badha aa સમજી જાય તો ઘણા મા બાપ અસહાય સ્થિતિમાં ના આવે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now