દિલની વાર્તા જો *દોસ્ત* સાથે કરવા ની હોય
તો દિવસ ના આઠેય પ્રહર ઓછા પડે..

લટાર મારવા જો *દોસ્ત* સાથે જવાનું હોય
તો ધરતી ના દરેક ખુણા ઓછા પડે..

કાંઈક જો *દોસ્ત* વિશે લખવુ હોય
તો લાખો કાગળ ને શાહી પણ ઓછા પડે..

સમય જો *દોસ્ત* સાથે વિતાવા નો હોય
તો હજારો *lockdown* પણ ઓછા પડે..🌹🌹🌹

Gujarati Shayri by Sangita Behal : 111490887

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now