મારી ડાયરી...✍️
આજે બહુ સરસ વાત
વાંચી...
ઘર માંથી મળતા સંસ્કાર
અને જગત તરફ થી
મળતી દુનિયાદારી
વચ્ચે સમન્વય
સાધવા મથતી આ
જુવાન પેઢી ને જેટલી
જરૂર વડીલોની સલાહ
ની છે એટલી જ
જરૂર વડીલો એ તેમને
સાંભળવા ની પણ છે ...
સમજવાની પણ છે...
Asi..
#જુવાન

Gujarati Motivational by Asmita Ranpura : 111490722
Asmita Ranpura 4 years ago

Thank you Naresh ji ... Yes maybe..😊

Asmita Ranpura 4 years ago

Thank you Mamtaji..

Asmita Ranpura 4 years ago

Thank you Prem_222...

Asmita Ranpura 4 years ago

હા... ઘણી વખત વડીલો સમજતા હોય છે પણ અહમ પણ નડતો હોય છે...અને સમજણ ની વાત માં નાના કે મોટા તો ના જ હોવું જોઈએ... આભાર ટીનું જી..

Naresh Panchal 4 years ago

True said.. may be that way communication gap can be filled....

Tinu Rathod _તમન્ના_ 4 years ago

એકદમ સાચી વાત કહી અસ્મિતા.. પ્રયત્ન બંને તરફ હોવો જોઈએ સમન્વય સાંધવાનો. 👏👏👌👌

Asmita Ranpura 4 years ago

Haha...no comments 😊

WR.MESSI 4 years ago

Ek Number #1 Kabhi kabhi lagta he ki aap Naste me hi books khati hogi😅😅😅

Asmita Ranpura 4 years ago

Thank you Anand ji..

Anand 4 years ago

Vaahh... very true 👌

Asmita Ranpura 4 years ago

Thank you Ishan ji..

Asmita Ranpura 4 years ago

Thank you Abbasbhai..

Asmita Ranpura 4 years ago

Thank you Bhagvati ji..

Asmita Ranpura 4 years ago

Thank you Bhavin ji..

Asmita Ranpura 4 years ago

Thank you Kanubhai..

Asmita Ranpura 4 years ago

આમાં વાત ૨ પેઢી ના સમન્વય સાધતા youngsters ની છે ...વડીલો ની સલાહ ની જરૂર તો છે જ ..સામે વડીલો પણ એમને સાંભળે એજ કહેવા ની અપેક્ષા છે...સલાહ માનવી કે ના માનવી એ ઉપર ની કોઈ વાત નથી ...નહિતર તો book લખાય જાય... :)

Shefali 4 years ago

એકદમ સાચું.. 👌🏼👌🏼

Amit Nirmal 4 years ago

Sorry, but i disagree. જેટલી જરૂર વડિલો ઍ સંભાળવાની છે, એનાથી વધારે વડિલૌઍ કહેલી વાત માનવાની છે.

Asmita Ranpura 4 years ago

Thank you Yakshita 😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now