લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએ સૂર્યોદયના સમયે માથાબોળ નાહીને ભીંજાયેલા કેશની લટોમાં હાથ ફેરવીને એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારે જેટલું પાણી ઊડે......

એટલો વરસાદ કાલે અમારે ત્યાં પડેલો😆😆😆🤣 🌩🌦

સામેવાળો મનમાં બબડયો, "આજથી પાણી મૂક્યું. ગમે તે થાય પણ કોઈ દિ' કોઈ કવિને પૂછવું નહીં કે તમારે ત્યાં મોસમનો પહેલો વરસાદ આવી ગ્યો કે નહીં?"

Gujarati Blog by Dharmesh Soni : 111490254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now