#Yielding
ખૂબીઓ અને ખામીઓનાં સ્વીકાર સાથે એકબીજાને અનુકૂળ થઈને રહેતા સંબંધને દુનિયાની કોઈ તાકાત તોડી નથી શકતી.
-Reshma Kazi

Gujarati Whatsapp-Status by Reshma Kazi : 111490135
Shefali 4 years ago

એકદમ સાચું..👍🏼👌🏼

Reshma Kazi 4 years ago

જી સર, એકદમ સાચી વાત...

Chetan Tanna 4 years ago

સામે ની વ્યક્તિ ને તેની ખામી સાથે સ્વીકારવી તે જ સાચો સ્વીકાર કહેવાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now