એક નવો વળાંક છે કે
તોફાન ની તૈયારી ખબર નઈ
કિરદાર નિભાવવાનો નો થાક ચડયો છે
ખુદ ને મળી શકીશ ખબર નઈ
એક આંખ ખુશ ને બીજી વિહ્વળ
સંભાળી શકીશ ખબર નઈ
લાગે છે કે બરાબર છે
પણ સાથે ભય ભીતર કેમ ખબર નઈ

Gujarati Whatsapp-Status by Tiya : 111489996
Ketan Vyas 4 years ago

Nice lines.... Touching one...#1 Visit, Like and share.. https://quotes.matrubharti.com/111493431

Mamta 4 years ago

waaahhh...masttt👌👌👌

Yakshita Patel 4 years ago

Vahh👌🏻👍🏻

Ishan shah 4 years ago

જોરદાર 👌👌

Tiya 4 years ago

Gandi thai javani chokari

Jignasha Parmar 4 years ago

Have su...hasi lidhu..😂😂😅

Tiya 4 years ago

Tq ketanbhai

Tiya 4 years ago

Tq Tinu didi

Tiya 4 years ago

Hav ... Na thai to tame cho j 😊

Tiya 4 years ago

Jigu hash nai 😆

Tiya 4 years ago

Didu 😂😂😂 Tq didu 🤗

Ketan 4 years ago

વાહ વાહ

Tinu Rathod _તમન્ના_ 4 years ago

જોરદાર.. ટીયા.. બહું જ મસ્ત..👌👌

SHILPA PARMAR...SHILU 4 years ago

Wah....👌👌✍️✍️

ધબકાર... 4 years ago

થઈ પડશે... 😊

Shefali 4 years ago

ખબર નઈ, મને તો લાગે બીજાના જીવનમાં તોફાન આવાનું હશે 😆 મસ્ત લખ્યું છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now