પશ્ચાતાપ થાય છે મને કે તારા માટે
કેમ ના રહ્યો હું તમારો #ઈચ્છાનુવર્તી ?

મજબુરી હશે કાંઈ ને કાંઈ મારી પણ
ન કરી શક્યો તારી ઈચ્છાઓ ની પુર્તી

છુટ્યો સાથ મારો અને તારો જીવનમાં
હશે એમાં મારી ને તારી બંન્ને ની ગલતી

કોઇક તો જણાવો મને જરા દોસ્તો કે
કેમ કરીને કરૂં હું મારો પ્રેમ પુનરાવર્તી?

#ઈચ્છાનુવર્તી

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111489871

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now