Gujarati Romance status by Aarti on 28-Jun-2020 03:36pm

પ્રેમનું પલ્લું તો સદાય પ્રિયા તરફ નમતું રહેવાનું,,,,,,

અણગમતું હોય લાખ,ભલેને,તોય એ તો દિલને ગમતું રહેવાનું.!

RJ_Ravi_official 1 month ago

કલમ લખે તો લખવા દઈશ તારી વેદના પછી ભલે ચોપડી આરામ કરે... દિલ કહેશે તો ખોલી દઈશ દરવાજા પછી ભલે પ્રાણ છૂટી જાય

View More   Gujarati Romance Status | Gujarati Jokes