સામેવાળા ની ઈચ્છા ને માન આપતા શીખીએ તે જ લાગણી
સામેવાળા ની ઈચ્છા વગર કીધે જાણી જઈએ તે જ લાગણી
સામેવાળા ની ઈચ્છા ને પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરીએ તે લાગણી
સામેવાળા ની ઈચ્છા ને તે સાથે બેસીને વિશ્વાસ થી કહી શકે તે લાગણી
#ઈચ્છા

Gujarati Thought by Shreyansh Kayasth : 111489232

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now