#ખોટું બોલવાની નાહક કોશિશ કરે છે તુ,

પણ તારી આંખો તારા દિલનું દર્પણ છે.

ભલે તારી જીભ પર હળાહળ આક્રોશ હોય,

પણ તારા ચહેરામાં મારે માટે સમર્પણ છે.


- "લિહાજ"

Gujarati Poem by Bhumika Gadhvi अद्रिका : 111488715

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now