સો વાર ખોટાને સાચું કહી
સત્ય પુરવાર કરનાર ઘણાં
દબદબો એમ સાબિત થાય
પણ સત્ય પોકળ થતું જાય

#ખોટું

Gujarati Blog by Firdos Bamji : 111488684

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now