વ્યક્તિને ખોટું છે તેમ કહેશો તો તે તમારી પર બીજા 10 આરોપ લગાવશે....તેના કરતાં બહેતર છે કે તેમને કંઈ જ ન કહેવું...
#ખોટું

Gujarati Quotes by Tiya : 111488303
Tiya 4 years ago

E saru dahya

Tiya 4 years ago

Tq Shefu di

Tiya 4 years ago

Matha koot kon kare

Tiya 4 years ago

Tq ... Ha kari sako

Maylu 4 years ago

Koi ne keta pehla pote y kharekhar Sacha 6 k naii e Joi levanu ...ne amuk var hoii to y koi ne kehvama Maja nahii... 🤣🤣😁

Parmar Geeta 4 years ago

સમય જ સમજાવી દેશે એને.. 👍

Sarika 4 years ago

True one 👌 👌

Ketan 4 years ago

ના ના મોઢે ચોંટાળી જ દેવાનું જે હોય ઇ🤣🤣🤣

Tinu Rathod _તમન્ના_ 4 years ago

સાચી વાત છે. અમુક વ્યક્તિ સામે બહેશ કરવાથી આપણો જ સમય વેડફાય છે.

कबीर 4 years ago

એવા લોકો થી પોતાની જાતે જ દૂર થઇ જાવું સારું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now