શ્રી ભાવેશ ભટ્ટની ગઝલથી પ્રેરિત.. 🙏🏼

મારી આંખમાં જોઈને તેં એમાં ડૂબકી લગાવી'તી ને, હેં ને.!?
પછી મારી સામે ખોટું બહાનું ધાર્યું'તું ને , હેં ને.!?
@Anjana

#ખોટું

Gujarati Shayri by Anjana : 111488287
Mahesh vaghela 4 years ago

વાહ, તારી આંખોના ઊંડાણમાં ડુબકી જો મે મારી.. મળ્યું ના મોતી કોઈ, તરસ્યાની પ્યાસ બુજાણી!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now