#ખોટું બોલવું એ પાપ છે એ સત્ય છે
પણ જો તમારું #ખોટું બોલવાથી કોઈ બે વ્યક્તિ અથવા પરિવાર વચ્ચેનો સંબંધ કાયમ રહેતો હોય તો #ખોટું બોલવું એ પાપ નથી આ કડવું સત્ય છે આને સ્વીકારવું જોઈએ અને એકતાનું પ્રતીક કાયમ માટે રહેવું જોઈએ.

#ખોટું

----મનીષ ગૌસ્વામી

Gujarati Thought by મનીષ ગૌસ્વામી : 111488247

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now