સદાથી ખોટું જ હતું તારું ને મારું જીવન
બન્યું નહીં એ કદીયે પ્રેમનું સાચું ભવન.
કહેવાય છે હંમેશાથી કે, આશા અમર છે.
પણ કદીયે ફૂંકાયો જ નહીં 'પ્રીત'નો પવન!

#ખોટું

Gujarati Shayri by Dr. Pruthvi Gohel : 111488240
Dr. Pruthvi Gohel 4 years ago

બિલકુલ સાચું

Falguni Dost 4 years ago

સાચું હતું કે ખોટું હતું, પણ મન ગૂંગળાયું હતું આસમાં, છોડને દોસ્ત! પ્રીત કેરા પવનને વહેવા દેને આજમાં! -"દોસ્ત"

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now