એક વાર ખોટું બોલવાથી તમે પેહલા બોલેલા હજારો સત્ય પર આંગળી ઉઠી શકે છે..

એક વાર ખોટું કરવાથી સાચા માણસ ની લાગણી દિલ થી દુભાઈ છે.

ક્યારેક એક સાથે ના સબંધ ને સાચવવા માટે બીજા પાસે ખોટું બોલી હૃદય ની લાગણી દુભાવી જાય છે .

સાચા ના દરવાજા હમેંશા માટે શાંતિ આપશે જ્યારે ખોટું યાદ રાખી અને અંતે તો નિરાશા જ મળશે .

સાચું હમેંશા છાતી ફુલાવી નજર સામી મેળવી ચાલે છે જ્યારે ખોટું માથુંનીચું કરી નઝર ઝુકાવી જય છે.





#ખોટું

Gujarati Thought by Nita Bhutaiya : 111487999

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now