આંખે જુલમ કર્યો છે,
યાદે જુલમ કર્યો છે.

લાગણીઓ ભરી તે,
વાતે જુલમ કર્યો છે.

પળ પળ તેને આપેલ,
સાથે જુલમ કર્યો છે.

ચાંદની નીતરતી,
રાતે જુલમ કર્યો છે.

વ્હાલા સ્પર્શતા તે,
હાથે જુલમ કર્યો છે.
#Wrong

Gujarati Shayri by Darshita Babubhai Shah : 111487976

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now