Gujarati Hiku by Firdos Bamji : 111487918

છત્રી જો ખોલી
રિસાયો વરસાદ
કેમ મનાવું

ઉડાવી દીધી
પવનમાં છત્રીને
ભિંજાયો ખૂબ

read more

View More   Gujarati Hiku | Gujarati Stories