લાગણીથી ભીનું છે આજે હૃદય મારું
હોય જો લાગણીની ભીનાશ તો સારું.
એક બિંદુ સર્યું આંખમાંથી એ તો ખારું.
લૂછવા એને હું તો આંગળી તારી ચાહું.

#ભીનું

Gujarati Shayri by Dr. Pruthvi Gohel : 111487757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now