ભીનો થયેલો કાગળ,
ફાટીને ટુકડા થાય,
અથવા કોરો થઈને,
કડક અને ખરબચડો થાય,

આંસુથી ભીનું થઈ ગયેલું,
માનવ મન ભાંગી જાય,
અથવા આંસુ સુકવીને મન,
સખત અને બરછટ બની જાય.


#ભીનું

Gujarati Poem by Urvashi Trivedi : 111487572

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now