ભીની ભીની આ આંખલડી તમારી,
જોઈને દ્રવી ઉઠેરે મારુ હૃદય,
કઈ હોય તો જરૂર કહી દેજોરે,
ના જોઈ શકાય તમારી આ ભીની આંખલડીઓ..
મનોજ નાવડીયા

#ભીનું

Gujarati Poem by મનોજ નાવડીયા : 111487073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now