પરસેવો અને આંસુ વચ્ચેનો ફરક એ છે કે પરસેવો ભીનો છે અને આંસુ પણ ભીના છે.
પરસેવો ખારો છે પરંતુ આંસુ મીઠા છે.
પરંતુ પરસેવા દ્વારા પ્રગતિ થાય છે,
પ્રગતિ આંસુઓ દ્વારા ક્યારેય થતી નથી. 😊
_Dhanni
#ભીનું

Gujarati Blog by Dhanvanti Jumani _ Dhanni : 111486752

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now