આ હૂંફ...
લાગણી ની મહેક....
ક્યાંથી આવે છે..?

સફેદ ....
વેશ માં તબીબ સ્વરૂપે..
ભગવાન આવે છે..!!
#હૂંફ

Gujarati Shayri by Mewada Hasmukh : 111486523

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now