મને હો તારી હૂંફ ને તને હો મારી હૂંફ
ખીલે આપણા જીવનનું આ નવું રૂપ.
હુંફાળો સ્પર્શમાત્ર હો હવે એકમેકનો.
'પ્રીત'થીયે પર હો આ જીવનસ્વરૂપ.

#હૂંફ

Gujarati Whatsapp-Status by Dr. Pruthvi Gohel : 111486478

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now