પ્રેમનુ પુષ્પ ખીલ્યુ છે
હૈયાનાંહેતની ચૂંદલડીમાં
યાદોએ સજાવીછે
નવરંગી ભાતીગળ પ્રીતડી
વાલમ તારી રાહમાં
નૈન બીછાવી બેઠી છે
તારી પલ પલ રાહ નીરખતી
તારીજ માત્ર તારી પારેવડી

Gujarati Song by Saroj Bhagat : 111486473

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now