#હૂંફ

તું એટલે મારાં માટે હૂંફ છે, શિયાળા માં ઠંડી થી મળતી હૂંફ,
તું હશે તો મને તારી સાથે આનંદિત જીવન જીવવાની હૂંફ,
તું રડે તો તારી આંખ નું કાજલ વિખાઈ જવાની બીકથી હૂંફ આપવા આ હૈયું ભાગે,
ભાગીને હૈયું પોતે હૂંફ મેળવે અને આપે પણ ખરા, પણ હા હૂંફ તો બસ તારી પાસેથીજ જોઈએ,
નકલી હૂંફ નઈ હો, તું અને તારી વાતો ની સાથે વત્તાકાર માં હૂંફ...

Gujarati Hiku by Hina Nalin : 111486338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now