અડધા તડકામાં પોતાની ઠંડક શોધું છું,
ખોવાઈ ગયેલી એક સાંજની ફરીથી મુલાકાત ઈચ્છું છું.
તું જો ઇચ્છીશ મને તો,
શાયદ આવીશ જરૂર
આજે પણ !

Gujarati Whatsapp-Status by આર્યન પરમાર : 111485801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now