#હૂંફ
કોઈ થોડો જો વ્હાલ કરે...
રિસાયેલ મન ને મનાવે જો...
ઘણું બધું નહિ પણ એક નજર જુએ તો...
નાનું બાળક બની હરપલ પ્રેમ જંખતું આ મન...
એક વિશ્વ માં કોઈ કેદ કરે તો...
વધુ નહીં થોડી સી હૂંફ મળે જો...
નયન બંધ કરી હું હમણાં બસ હમણાં જ સમાઈ જાવ...
જો થોડી ફુરસત મળે તો...
જ્યાં સદા આશા રાખતું મન તૃપ્ત થાઈ જો...

Gujarati Blog by Nisha Sindha : 111485603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now